નાચીઝ

efe756a3-2d1e-40fc-9c2e-c2705a0d2c1b

Name : Late Haji Abdul Rashid Abdul Qadir Munshi

Birth : July 15, 1954

Death : May 3, 2021. (21 Ramadan 1443)

Native : Junagadh, Gujarat (INDIA)

Qualification : M.A., B.Ed., L.L.B.

Designation : Principal, Swami Vivekanand Vinay Mandir,

Junagadh. (English Medium)

Facebook : CLICK HERE

4 Responses to નાચીઝ

  1. MG કહે છે:

    અસ્સલામો અલયકુમ રશીદ સાહબ,
    ક્યારેક શોધતા શોધતા એવું નાયાબ મોતી હાથ લાગે છે કે જેની કિંમત આંકવી અશક્ય થઇ પડે છે. તમારો વેબલોગ પણ એવું મોતી છે, જે મને હાથ લાગી ગયું. ઇસ્લામ વિષેના કોઈ પણ મસાલો હશે તો હું જરૂર આપના બ્લોગ ની મુલાકાત લઈશ. ડેસ્કટોપ પર ઇકોન મુકીદીધી છે જેથી મારા પુત્ર,પુત્રી અને કુટુંબીજનો પણ આનો લાભ લઇ શકે. શું શુદ્ધ ગુજરાતી માં લખાયેલ હોય એવું ‘સીરતુન્ન્બી’ કહેતા આપના મહેબૂબ અકરમ(સ.અવ.)ની આત્મકથા મળે છે?

  2. MG કહે છે:

    ‘મસાલો’ ના બદલે ‘મસઅલો’ /’ઇકોન’ (આઈકોન) વાંચવા વિનંતી

  3. ગુલમોઇન ખોખર કહે છે:

    ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે અને તેના કારણે ઇસ્લામ માં એક વાર સમર્પિત થઈ જઈએ તે ભાવ જગવતું વેબલૉગ…

Leave a comment